ભરતી જાહેરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન અને શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ–વાસણા (બો.) સંચાલિત, શ્રી ઈ.ખો.ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડીમાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરના તા.૨૭-૧૨-૨૦૨૪ ના રોજ મળેલ  એન.ઓ.સી. ક્રમાંક  ગ્રા.વિ./ NOC /૨૪-૨૫/૭૭૯-૮૧ સ્ટોકમેનની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ક્રમજગ્યાનું નામસંખ્યાશૈક્ષણિક લાયકાતકેટેગરીવયમર્યાદાપગાર ધોરણ
સ્ટોકમેન (એક)બી.આર.એસ. પશુપાલન વિષય સાથે) અથવા સ્ટોકમેનના પ્રમાણપત્ર સાથે  બી.આર.એસ.બિન અનામત      ૫ વર્ષ સરકારશ્રીના નાણા વિભાગના વખતો વખત થયેલા ઠરાવ મુજબ (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર)  

                

૧. સંબંધિત જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધ થયાથી

    તા. ૨૮/૦૫/૨૦૨૬ સુધીમાં માત્ર રજિસ્ટર એ.ડી./ સ્પીડ પોસ્ટથી નીચેના સરનામે અરજી કરવાની રહેશે.

૨. અધુરી, અસ્પષ્ટ  વિગતોવાળી અને પ્રમાણપત્રોનીનકલ વગરની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી આપોઆપ રદ્દ ગણાશે. 

૩. આ જગ્યાની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ધારા ધોરણ મુજબ લેવામાં આવશે.

૪. સરકારશ્રીના ગ્રામ વિદ્યાપીઠો માટેની આચાર સંહિતા તથા એન.ઓ.સી. ની શરતો અને નિયમોનું નિમણૂંક પામનાર કર્મચારીએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને લેખિત સંમતિપત્રક આપવાનું રહેશે.

વધુ વિગત તેમજ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ અને ભરતી માટેની શરતો સંસ્થાની વેબસાઈટ   www.ikchavdabrscollege.com પરથી સંપૂર્ણ વિગતો ધ્યાને લઈ અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું સરનામું :                                                

મંત્રીશ્રી
શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ-સત્યાગ્રહ છાવણી
મુ. બોરસદ(વા.) તા.-બોરસદ જી.આણંદ ૩૮૮૫૪૦.